Saturday, June 13, 2015

****
ભાગ-દૌડ અને તણાવ પૂર્ણ 
જીવનશૈલીથી ભરેલા આજના યુગમાં 
નિરોગી અને દીર્ઘાયુ-જીવન માટે
રોજીન્દા ખોરાક ઉપરાન્ત 
વધારાનાં વિટામિન્સ, મિનરલ્સ અને 
પ્રોટીન નું મહત્વ ધ્યાને લેવા જેવું છે.
..
નોકરી-ધંધા ની ભાગ-દૌડ માં
યોગ્ય અને પોષક આહાર ની નિયમિતતા 
જળવાતી નથી, ક્યારેક જમવાનું 
ચુકી જવાય છે તો ક્યારેક બર્ગર વિગેરે
જંક ફૂડથી ચલાવી લેવાય છે, વળી કેટલાંક
ધુમ્રપાન અને શરાબની ટેવ વાળા પણ ખરાં,
આથી શારીરિક તંદુરસ્તી માટે 
અનિવાર્ય તત્વો ની વિશેષ ઉણપ રહે છે.
..
જ્ઞાન-વિજ્ઞાન માં તમારી રૂચી અને 
જાણકારી અનુસાર જો તમે 
'એજિંગ પ્રોસેસ'* ને સમજી શકો છો તો..
તેને ધીમી પાડવાનું મહત્વ પણ 
તમે સારી રીતે સમજી શકશો.
તંદુરસ્ત જીવન માટે 
આ અધુરી જરૂરિયાત પૂરી કરવા નું 
કામ કરે છે 'ડાયેટરી સપ્લીમેન્ટસ'.
..
આ બાબતનાં અનુસંધાને એક 
તંદુરસ્ત વ્યક્તિને પોતાની એજિંગ પ્રોસેસ
ધીમી પાડવા માટે દરરોજ સવારે 
નાસ્તા સાથે એક સ્કૂપ 
'ન્યુટ્રીલાઈટ પ્રોટીન પાવડર'
અને દિવસે જમતી વખતે
એક 'ન્યુટ્રીલાઈટ ડેઈલી ટેબ્લેટ' નો
નિયમિત ઉપયોગ 
​​'તન્દુરસ્તી'* અને 'એજિંગ પ્રોસેસ'* અંગે
એવું અદભુત પરિણામ આપે છે કે 
દસ-વીસ વરસ પછી....  
ડાયેટરી સપ્લીમેન્ટસ નો નિયમિત 
ઉપયોગ કરનાર વ્યક્તિ કરતાં 
સરખી ઉમરનાંજ-  પરંતુ
ડાયેટરી સપ્લીમેન્ટસ નો 
ઉપયોગ ન કરનાર વ્યક્તિ 
મોટી ઉમરનાં અને નબળાં દેખાય છે.
..
માહિતી અને જાણકારી નો સદુપયોગ કરી
નીરોગી અને દીર્ઘાયુ-જીવન સાથે તમારા
બેસ્ટ 'પરફોર્મન્સ' નો દીર્ઘકાલિન લાભ
આ જગતને મળે એવી અભ્યર્થના સાથે..
..
.... ઉપેન્દ્ર રાવલ.
>>
>>
વિશ્વ વિખ્યાત "ન્યુટ્રીલાઈટ" દ્વારા નિર્મિત 
"પ્રોટીન પાવડર" અને ટેબ્લેટ "ડેઈલી" વિશે 
ઓનલાઇન માહિતીનો અભ્યાસ અને 
યોગ્ય અમલ આપને લાભદાયી રહેશે.
..
અગર આપને કોઈ પ્રશ્ન હોય તો 
અમને પૂછો અન્યથા 
પ્રોડક્ટની જરૂરિયાત અંગે 
માર્ગદર્શન/સહાયતા હેતુ અને 
સ્પેશ્યલ-રેટ ના લાભ માટે સંપર્ક મેઈલ 
અથવા 9427711851 પર wtsp કરો.
..
     मुस्कुराते रहो ...  
    Keep Smiling...   
and be 'ACTIVE'... 
..
with Best Regards 
from : Upendra Rawal.
..
**